Maruti Ertiga – Grey
₹14 / કિમી
આરામદાયક પરિવાર પ્રવાસ માટે
રાજકોટથી ગુજરાત અને સમગ્ર ભારતમાં આરામદાયક ટેક્સી સેવા. પરિવાર સાથેની સફર હોય કે લાંબી મુસાફરી — તમારી જરૂરિયાત મુજબ ગાડી બુક કરો.
તમારી મુસાફરી માટે યોગ્ય ગાડી પસંદ કરો
આરામદાયક પરિવાર પ્રવાસ માટે
આરામદાયક પરિવાર પ્રવાસ માટે
નાની અને સુવિધાજનક મુસાફરી માટે
શહેર અને લાંબી મુસાફરી માટે
બુકિંગ કરતા પહેલાં કૃપા કરીને વાંચો
દરરોજ ઓછામાં ઓછા 300 કિમીનું ભાડું લાગુ પડશે. ગાડી 300 કિમીથી ઓછી ચાલે તો પણ 300 કિમીનું ચાર્જ રહેશે.
ટોલ ટેક્સ અને પાર્કિંગનો ખર્ચ મુસાફરે અલગથી ચૂકવવાનો રહેશે.
બુકિંગ સમયે અંદાજિત ટ્રિપના કુલ કિલોમીટર પ્રમાણે 50% એડવાન્સ ચૂકવવાનું રહેશે.
વાસુંગી ટૂર એન્ડ ટ્રાવેલ્સ • રાજકોટ, ગુજરાત
All India Taxi Service
English: Call or WhatsApp us for taxi booking across India.